News: મેઘરાજ નો કહેર ૨ કલાકમાં ૮ ઇંચ વરસાદ.


અમદાવાદામાં ગઈકાલે પડેલ ભારે વરસાદના પગલે શહેરમાં ભારે વિકટ સ્થિતિ સર્જાઈ હતી. ઠેર ઠેર પાણી ભરાતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી અનેક સોસાયટી ઉપરાંત જાહેર માર્ગો પર પણ ગોઠણ સમા પાણી ભરાયા હતા
discuss | tags: rain fall ahmedabad two hours eight i all | category: News | Content type: Text/Pictures | Add this link to... | tell a friend | bakwaas

comments


To login and comment on this story register here .

See Also

who voted for this link